Author: Vijay Pathak | Last Updated: Sat 31 Aug 2024 2:20:52 PM
સનાતન ધર્મ માં 2025 અન્નપ્રસન્ન મુર્હત ને મહત્વપુર્ણ માનવામાં આવે છે.જણાવી દઈએ કે એક વ્યક્તિના જીવનકાળ માં ટોટલ 16 સંસ્કાર કરવામાં આવે છે અને અમાંથીજ એક છે અન્નપ્રસન્ન સંસ્કાર.શાસ્ત્રો માં જણાવામાં આવેલા સંસ્કારો માંથી સાતમો સંસ્કાર છે અન્નપ્રસન્ન.એસ્ટ્રોકૅમ્પ નો આ લેખ વર્ષ 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત ની બધીજ જણકારી આપશે જેના માધ્યમ થી તમે આ જાણી શકો છો કે નવા વર્ષ માં ક્યો સમય અને મુર્હત રહેશે સૌથી શુભ અન્નપ્રસન્ન સંસ્કાર કરવા માટે.તો ચાલો વગર રાહ જોયા આગળ વધીએ અને ચાલુ કરીએ કે ને જાણીએ અન્નપ્રસન્ન મુર્હત સંસ્કાર વિશે.
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
Read in English: 2025 Annaprashan Muhurat
અન્નપ્રસન્ન મુર્હત નું પુરુ લિસ્ટ
તારીખ |
દિવસ |
મુર્હત |
01 જાન્યુઆરી 2025 |
બુધવાર |
07:45-10:22, 11:50-16:46, 19:00-23:38 |
02 જાન્યુઆરી 2025 |
ગુરુવાર |
07:45-10:18, 11:46-16:42, 18:56-23:34 |
06 જાન્યુઆરી 2025 |
સોમવાર |
08:20-12:55 14:30-21:01 |
08 જાન્યુઆરી 2025 |
બુધવાર |
16:18-18:33 |
13 જાન્યુઆરી 2025 |
સોમવાર |
20:33-22:51 |
15 જાન્યુઆરી 2025 |
બુધવાર |
07:46-12:20 |
30 જાન્યુઆરી 2025 |
ગુરુવાર |
17:06-22:34 |
31 જાન્યુઆરી 2025 |
શુક્રવાર |
07:41-09:52, 11:17-17:02, 19:23-23:56 |
તારીખ |
દિવસ |
મુર્હત |
07 ફેબ્રુઆરી 2025 |
શુક્રવાર |
07:37-07:57, 09:24-14:20, 16:35-23:29 |
10 ફેબ્રુઆરી 2025 |
સોમવાર |
07:38-09:13 10:38-18:43 |
17 ફેબ્રુઆરી 2025 |
સોમવાર |
08:45-13:41 15:55-22:49 |
26 ફેબ્રુઆરી 2025 |
બુધવાર |
08:10-13:05 |
તારીખ |
દિવસ |
મુર્હત |
03 માર્ચ 2025 |
સોમવાર |
21:54-24:10 |
06 માર્ચ 2025 |
ગુરુવાર |
07:38-12:34 |
24 માર્ચ 2025 |
સોમવાર |
06:51-09:28 13:38-18:15 |
27 માર્ચ 2025 |
ગુરુવાર |
07:41-13:26, 15:46-22:39 |
31 માર્ચ 2025 |
સોમવાર |
07:25-09:00, 10:56-15:31 |
શું તમારી કુંડળી માં છે શુભ યોગ? જાણવા માટે અત્યારે ખરીદો બૃહત કુંડળી
તારીખ |
દિવસ |
મુર્હત |
02 એપ્રિલ 2025 |
બુધવાર |
13:02-19:56 |
10 એપ્રિલ 2025 |
ગુરુવાર |
14:51-17:09, 19:25-25:30 |
14 એપ્રિલ 2025 |
સોમવાર |
10:01-12:15, 14:36-21:29 |
25 એપ્રિલ 2025 |
મંગળવાર |
16:10-22:39 |
30 એપ્રિલ 2025 |
રવિવાર |
07:02-08:58, 11:12-15:50 |
તારીખ |
દિવસ |
મુર્હત |
01 મે 2025 |
ગુરુવાર |
13:29-15:46 |
09 મે 2025 |
શુક્રવાર |
19:50-22:09 |
14 મે 2025 |
બુધવાર |
07:03-12:38 |
19 મે 2025 |
સોમવાર |
19:11-23:34 |
28 મે 2025 |
બુધવાર |
09:22-18:36, 20:54-22:58 |
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
તારીખ |
દિવસ |
મુર્હત |
05 જુન 2025 |
ગુરુવાર |
08:51-15:45, 18:04-22:27 |
16 જુન 2025 |
મંગળવાર |
08:08-17:21 |
20 જુન 2025 |
શનિવાર |
12:29-19:24 |
23 જુન 2025 |
મંગળવાર |
16:53-22:39 |
26 જુન 2025 |
શુક્રવાર |
14:22-16:42, 19:00-22:46 |
27 જુન 2025 |
શનિવાર |
07:24-09:45, 12:02-18:56, 21:00-22:43 |
તારીખ |
દિવસ |
મુર્હત |
02 જુલાઈ 2025 |
બુધવાર |
07:05-13:59 |
04 જુલાઈ 2025 |
શુક્રવાર |
18:29-22:15 |
17 જુલાઈ 2025 |
ગુરુવાર |
10:43-17:38 |
31 જુલાઈ 2025 |
ગુરુવાર |
07:31-14:24 16:43-21:56 |
તારીખ |
દિવસ |
મુર્હત |
04 ઓગષ્ટ 2025 |
સોમવાર |
09:33-11:49 |
11 ઓગષ્ટ 2025 |
સોમવાર |
06:48-13:41 |
13 ઓગષ્ટ 2025 |
બુધવાર |
08:57-15:52, 17:56-22:30 |
20 ઓગષ્ટ 2025 |
બુધવાર |
15:24-22:03 |
21 ઓગષ્ટ 2025 |
ગુરુવાર |
08:26-15:20 |
25 ઓગષ્ટ 2025 |
સોમવાર |
06:26-08:10, 12:46-18:51, 20:18-23:18 |
27 ઓગષ્ટ 2025 |
બુધવાર |
17:00-18:43, 21:35-23:10 |
28 ઓગષ્ટ 2025 |
ગુરુવાર |
06:28-12:34, 14:53-18:39 |
બાળક કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
તારીખ |
દિવસ |
મુર્હત |
05 સપ્ટેમ્બર 2025 |
શુક્રવાર |
07:27-09:43, 12:03-18:07, 19:35-22:35 |
24 સપ્ટેમ્બર 2025 |
બુધવાર |
06:41-10:48, 13:06-18:20, 19:45-23:16 |
તારીખ |
દિવસ |
મુર્હત |
01 ઓક્ટોમ્બર 2025 |
બુધવાર |
20:53-22:48 |
02 ઓક્ટોમ્બર 2025 |
ગુરુવાર |
07:42-07:57, 10:16-16:21, 17:49-20:49 |
08 ઓક્ટોમ્બર 2025 |
બુધવાર |
07:33-14:15, 15:58-20:25 |
10 ઓક્ટોમ્બર 2025 |
શુક્રવાર |
20:17-22:13 |
22 ઓક્ટોમ્બર 2025 |
બુધવાર |
21:26-23:40 |
24 ઓક્ટોમ્બર 2025 |
શુક્રવાર |
07:10-11:08, 13:12-17:47, 19:22-23:33 |
29 ઓક્ટોમ્બર 2025 |
બુધવાર |
08:30-10:49 |
31 ઓક્ટોમ્બર 2025 |
શુક્રવાર |
10:41-15:55 17:20-22:14 |
તારીખ |
દિવસ |
મુર્હત |
03 નવેમ્બર 2025 |
સોમવાર |
07:06-10:29, 12:33-17:08, 18:43-22:53 |
07 નવેમ્બર 2025 |
શુક્રવાર |
07:55-14:00, 15:27-20:23 |
17 નવેમ્બર 2025 |
સોમવાર |
07:16-13:20, 14:48-21:58 |
27 નવેમ્બર 2025 |
ગુરુવાર |
07:24-12:41, 14:08-21:19 |
તારીખ |
દિવસ |
મુર્હત |
04 ડિસેમ્બર 2025 |
ગુરુવાર |
20:51-23:12 |
08 ડિસેમ્બર 2025 |
સોમવાર |
18:21-22:56 |
17 ડિસેમ્બર 2025 |
બુધવાર |
17:46-22:21 |
22 ડિસેમ્બર 2025 |
સોમવાર |
07:41-09:20, 12:30-17:26, 19:41-24:05 |
24 ડિસેમ્બર 2025 |
બુધવાર |
13:47-17:18, 19:33-24:06 |
25 ડિસેમ્બર 2025 |
ગુરુવાર |
07:43-12:18, 13:43-15:19 |
29 ડિસેમ્બર 2025 |
સોમવાર |
12:03-15:03, 16:58-23:51 |
ઉપનયન સંસ્કાર નું શુભ મુર્હત જાણવા માટે ક્લિક કરો: 2025 ઉપનયન મુર્હત
આ અમે તમને જણાવી ચુક્યા છીએ કે 2025 અન્નપ્રસન્ન મુર્હત સનાતન ધર્મ નું મુખ્ય સંસ્કાર છે.આ સંસ્કાર બાળક ની સાથે સાથે માતા-પિતા સાથે પુરા પરિવાર માટે શુભ અવસર હોય છે.બાળક ના જન્મ થી લઈને એનું પહેલું પગલું,એની પેહલી હસી અને એના મોઢા માંથી નીકળેલો પેહલો શબ્દ વગેરે માતા-પિતા માટે સૌથી ખુશી નો સમય હોય છે.આજ રીતે,આ અન્નપ્રસન્ન મુર્હત માં બાળક ને પેહલીવાર થોંશ ભોજન કરાવામાં આવે છે.
हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: 2025 अन्नप्राशनमुहूर्त
એક બાળક પોતાના શુરુઆત ના 6 મહિનામાં દુધ પર નિર્ભર રહે છે,પરંતુ,જેમ જેમ બાળક મોટું થવા લાગે છે એના શારીરિક અને માનસિક વિકાસ માટે ભોજન ની જરૂરત પણ વધવા લાગે છે.એવા માં,6 મહિના નો થવાથી એને પેહલીવાર થોંશ ભોજન ખવડાવા ને આ અન્નપ્રસન્ન મુર્હત ના રૂપમાં માનવામાં આવે છે.અન્નપ્રસન્ન ને માં-બાપ અને પોતાના ઘર,કોઈ ધાર્મિક સ્થળ કે મંદિર માં પણ આયોજિત કરવામાં આવે છે.
2025 અન્નપ્રસન્ન મુર્હત મુજબ,ધર્મ ગ્રંથો માં કહેવામાં આવ્યું છે કે બાળક નું 2025 અન્નપ્રસન્ન મુર્હત હંમેશા સમ મહિનો એટલે કે છઠો,આઠમો અને દસમા મહિનામાં કરવાનો વિધાન છે.જયારે બાળકીઓ નો અન્નપ્રસન્ન સાતમા,નવમા અને અગિયારમા મહિના વગેરે મહિનામાં કરવામાં આવે છે.
નક્ષત્રોની વાત કરીએ તો રોહિણી, શ્રવણ, ધનિષ્ઠા, ચિત્રા, શતભિષા, ઉત્તરાભાદ્રપદ, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, અશ્વિની, રેવતી આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, ઉત્તરાષાદ, અનુરાધા અને સ્વાતિ વગેરે નક્ષત્રો આ અન્નપ્રસન્ન મુર્હત વિધિ માટે શુભ માનવામાં આવે છે. તે જ સમયે, સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર શુભ દિવસો છે.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો:ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોકૅમ્પ સાથે રહો. આભાર!
1. અન્નપ્રશાન શું છે?
6 મહિના પછી બાળકને પહેલીવાર ખવડાવવાને અન્નપ્રાશન કહેવાય છે.
2. જુલાઈ 2025 માં ખોરાકનું વિતરણ ક્યારે કરવામાં આવશે?
આ વર્ષે જુલાઈમાં ખોરાક વિતરણ માટે કુલ 4 મુહૂર્ત છે.
3. ખાદ્ય વિતરણ સુધારણા ક્યારે લાગુ કરવા જોઈએ?
આ સુધારો બાળકના 6 મહિના પૂરા થયા પછી થવો જોઈએ.
4. શું ઓક્ટોબર 2025 માં ખાદ્ય વિતરણ સુધારણા માટેની કોઈ તારીખ છે?
હા, વર્ષ 2025માં ઓક્ટોબરમાં કુલ 8 મોમેન્ટ્સ ઉપલબ્ધ છે.