Author: Vijay Pathak | Last Updated: Mon 5 Aug 2024 11:45:46 AM
એસ્ટ્રોકૅમ્પ ના આ મેષ 2025 રાશિફળ (Mesh 2025 Rashifad) માં જાણો વર્ષ 2025 માં મેષ રાશિના લોકો માટે શું ભવિષ્યવાણી કરી છે,જો તમે પણ મેષ રાશિમાં જન્મેલા છો અને તમે જાણવા માંગો છો કે વર્ષ 2025 માં તમારા જીવનમાં કઈ રીતના બદલાવ આવશે,તમારા નિજી સબંધ ઉપર ગ્રહો ની ચાલ નો શું પ્રભાવ પડશે,તમારી નાણાકીય સ્થિરતા,અને કારકિર્દી માં કઈ સ્થિતિ રેહવાની છે.તારા ની ચાલ શું તમારી બાજુ રહેશે કે તમારા શરીર ને ખરાબ કરશે,તમારા જીવનમાં કઈ રીતના ઉતાર-ચડાવ વર્ષ 2025 માં આવવાના છે,આ બધાજ સવાલ ના જવાબ તમને આ મેષ રાશિફળ માં આપવામાં આવ્યા છે.તમારી રાશિ સાથે સબંધિત આ રાશિફળ ને જાણવા માટે આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચો.
દુનિયાભર ના વિદ્વાન જ્યોતિષ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી
મેષ રાશિના લોકોના જીવનના બધાજ મહત્વપુર્ણ પહેલુંઓ ને અડવાવાળા આ મહત્વપુર્ણ રાશિફળ 2025 ને વિસ્તાર થી જાણવા માટે આગળ વધીએ અને જાણીએ કે એસ્ટ્રોકૅમ્પ ના આ વર્ષે માંજાણીએ કે આ વર્ષે મેષ રાશિના લોકો માટે કેવું રહેવાનું છે.
Click Here To Read In English: Aries 2025 Horoscope
આ વર્ષે મેષ 2025 રાશિફળ (Mesh 2025 Rashifad) તમારી ઉપર ખર્ચ ની અધિકતા વધી રહી શકે છે કારણકે વર્ષ ની શુરુઆત માં તો રાહુ દ્રાદશ ભાવમાં હશે અને 29 માર્ચ થી શનિ મહારાજ તમારા દ્રાદશ ભાવમાં આવીને આખું વર્ષ તમારા ખર્ચ બનાવી રાખશે પરંતુ,સારી વાત એ છે કે 18 મે પછી જયારે રાહુ મહારાજ તમારા એકાદશ ભાવમાં આવશે તો તમારી આવક માં વધારો થવાના યોગ બનશે.વર્ષ ની શુરુઆત માં કોઈ સંપત્તિ ખરીદવામાં તમને સફળતા મળી શકે છે.જો તમે નોકરી કરો છો તો તમારા પગાર માં વધારો થઇ શકે છે.જો તમે શેર બાઝાર માં રોકાણ કરો છો તો તમને આ વર્ષે સારો નફો મળી શકે છે પરંતુ એ તમને લાંબા સમય માટે કરશો તો લાભદાયક રહેશે.વર્ષ ની શુરુઆત માં દેવગુરુ ગુરુ ના બીજા ભાવમાં રહેવાથી તમે તમારા પૈસા ને ભેગા કરવામાં સફળ રેહશો અને બચત યોજનાઓ માં પૈસા નો લાભ કરી શકશો.
हिंदी में पढ़ें: मेष 2025 राशिफल
જો મેષ રાશિના લોકોના આરોગ્ય ની વાત કરવામાં આવે તો મેષ 2025 રાશિફળ (Mesh 2025 Rashifad) મુજબ વર્ષ ની શુરુઆત માં આરોગ્ય સમસ્યાઓ પ્રત્ય થોડી સાવધાની રાખવી પડશે કારણકે રાશિ સ્વામી મંગળ ચોથા ભાવમાં નીચ રાશિ નો થઈને વક્રી અવસ્થા માં હશે.આનાથી ઉલટું,તમારી રાશિ ઉપર શનિ દેવ ની નજર હશે અને દ્રાદશ ભાવમાં રાહુ મહારાજ બિરાજમાન હશે જે આરોગ્ય સમસ્યાઓ ને વધારી શકે છે.પરંતુ વર્ષ નો અંત સારો રહેશે.એકાદશ ભાવમાં રાહુનું આવવાથી આરોગ્ય સમસ્યાઓ ઓછી થશે પરંતુ શનિ મહારાજ માર્ચ ને છેલ્લે સુધી તમારા દ્રાદશ ભાવમાં જઈ ચુક્યા હશે એટલા માટે તમારે આંખ,પગ અને ઊંઘ ને લગતી સમસ્યાઓ પ્રત્ય સાવધાન રેહવું પડશે કારણકે જો તમે સમસ્યાઓ ને નજરઅંદાજ કરશો તો પરેશાની માં આવી શકો છો.તમારી રોગ પ્રતિરોધક આવડત વધારવા ઉપર ધ્યાન આપો.આ વર્ષે પગ માં વાગવાની સ્થિતિ પણ માર્ચ પછી આવી શકે છે એટલે સાવધાન રહો.
આ વર્ષે આ રાશિફળ મુજબ વર્ષ ની શુરુઆત થી માર્ચ ના અંત સુધી દસમાં ભાવના સ્વામી શનિ મહારાજ એકાદશ ભાવમાં પોતાનીજ રાશિ માં મજબુત અવસ્થા માં રહેશે જે તમારી કારકિર્દી માટે અનુકુળ સ્થિતિ ને જન્મ આપી શકે છે.આનાથી તમને નોકરીમાં નહિ ખાલી ઉન્નતિ અને પગાર વધારા નો યોગ મળશે પરંતુ તમારા વેપારમાં પણ ઉત્તમ સ્થિતિઓ નું નિર્માણ થશે મે પછી રાહુ મહારાજ પણ એકાદશ ભાવમાં આવી જશે જે તમારી કારકિર્દી ને આગળ વધારશે અને તમને કારકિર્દી સબંધિત ચિંતાઓ માંથી મુક્ત કરશે.મે ના મહિના થી જ દેવગુરુ ગુરુ પણ ત્રીજા ભાવમાં આવીને વેપાર સબંધિત સમસ્યાઓ ને ઘણી હદ સુધી ઓછી કરી નાખશે અને તમારું મનોબળ વધારશે.નવેમ્બર થી ડિસેમ્બર ની વચ્ચે વેપારમાં સફળતા નો યોગ બની રહ્યો છે.નોકરી કરતા લોકોની વાત કરીએ તો તમારા કામ ના સિલસિલા માં વધારે ભાગદોડ નો સામનો કરવો પડશે અને યાત્રા પણ વધારે કરવી પડશે.આ વર્ષે તમને કામકાજ માટે વિદેશ યાત્રા કરવાનો પણ મોકો મળી શકે છે અને તમે વર્ષ નો વધારે પડતો સમય વિદેશ માં પસાર કરી શકો છો.એટલા માટે પોતાના કામને વધારે સારું બનાવાની કોશિશ કરતા રહો.
રાજયોગ રિપોર્ટ: જાણો સંપત્તિ અને સમૃદ્ધિ તમને ક્યારે આશીર્વાદ આપશે!
આ વર્ષે મેષ 2025 રાશિફળ (Mesh 2025 Rashifad) મુજબ જો વિદ્યાર્થીઓ ની વાત કરવામાં આવે તો આ વર્ષે તમને તમારા મિત્રો નો ખાસ સહયોગ મળશે જેની સાથે મળીને તમે તમારા શિક્ષણ માં સારા પરિણામ ની પ્રાપ્તિ કરી શકો છો.જો તમે કોઈ પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છો તો આ વર્ષે નો અંત તમારા માટે અનુકુળ રહેશે.પૂર્વાધ માં કેતુ નું છથા ભાવમાં હોવાથી કામમાં મુસીબત આવી શકે છે.ઉચ્ચ સફળતા મેળવી રહ્યા વિદ્યાર્થીઓ માટે આ વર્ષે સફળતા નો યોગ બની રહ્યો છે.જો તમે અભ્યાસ માટે વિદેશ માં જવામાં પણ સફળ થઇ શકો છો.મે પછી સામાન્ય વિદ્યાર્થીઓ ને શિક્ષણ માં અવરોધ અને સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.આ સ્થિતિ થી બચવા માટે તમારે તમારી એકાગ્રતા વધારવા ઉપર ધ્યાન આપવું પડશે અને કોઈ સારા ગુરુ કે શિક્ષક ની સલાહ લેવાની જરૂરત હશે.જેનાથી તમે તમારી શિક્ષા માં અનુકુળ પરિણામ મેળવી શકો છો.
આ વર્ષે આ રાશિફળ મુજબ મેષ રાશિમાં જન્મેલા લોકો માટે વર્ષ ની શુરુઆત પારિવારિક જીવન પ્રમાણે બહુ અઘરી રહેશે.પરિવારમાં અશાંતિ અને સમસ્યાઓ રહેશે અને આપસી પ્રેમ માં વધારો થશે. પરંતુ બીજા ભાવમાં ગુરુ ની કૃપાથી ઘર-પરિવારમાં શાંતિ બનેલી રહેશે.દેવગુરુ ગુરુ નો મે પછી ત્રીજા ભાવમાં આવવાથી ભાઈ-બહેનો નો તમારા પ્રત્ય પ્રેમ વધશે.એમની સાથે પ્રેમ સબંધ માં પ્રગાઢતા આવશે અને તમારા સબંધ મીઠા બનશે.એ લોકો બધાજ કામમાં તમારી મદદ કરશે.વર્ષ ના અંતે તમારા પરિવારજનો સાથે દુરી નો સામનો કરવો પડી શકે છે કારણકે તમે કામકાજ માં બહુ વ્યસ્ત થઇ જશો અને પરિવારના લોકોને વધારે સમય નહિ આપી શકો.આવી સ્થિતિ માં એ લોકો સાથે હંમેશા વાતચીત કરતા રહો એટલે તમારી વચ્ચે દુરી નહિ આવે. અને માનસિક તણાવ નહિ વધે.આ વર્ષે ની શુરુઆત માં માતાજીને આરોગ્ય સમસ્યાઓ થી પરેશાન થઇ શકે છે પરંતુ ધીરે ધીરે સમસ્યાઓ ઓછી થશે અને એ સ્વસ્થ થઇ જશે.
બાળક ની કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
આ વર્ષે મેષ 2025 રાશિફળ (Mesh 2025 Rashifad) મુજબ જો તમારા લગ્ન જીવન ની વાત કરવામાં આવે તો તમને મિશ્રણ પરિણામ મળી શકે છે.વર્ષ ની શુરુઆત વધારે સારી નહિ રહે પરંતુ 15 મે પછી દેવગુરુ ગુરુ ત્રીજા ભાવમાં આવીને તમારા સાતમા ભાવમાં નજર નાખશે જેનાથી લગ્ન જીવન મધુર થશે.જીવનસાથી સાથે તમારી નજીકતા વધશે.તમારી સમસ્યાઓ ઓછી થશે અને તમે તમારા જીવનસાથી સાથે પરિવાર ને આગળ વધારવા માટે વિચાર કરશો.માર્ચ પછી થી શનિ મહારાજ નું દ્રાદશ ભાવમાં જવાથી તમે અને તમારા જીવનસાથી ની વચ્ચે વચ્ચે સબંધ બગડી શકે છે પરંતુ સમજદારી દેખાડીને તમારે આ સમસ્યાઓ માંથી બહાર નીકળવાનો હંમેશા પ્રયાસ કરવો જોઈએ,ત્યારેજ તમારું લગ્ન જીવન સારું બની રહેશે.
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
આ વર્ષે મેષ 2025 રાશિફળ (Mesh 2025 Rashifad) એ સંકેત આપી રહ્યું છે કે આ વર્ષ પ્રેમ સબંધ માટે મધ્યમ રહેશે.વર્ષ ની શુરુઆત માં તમારા સબંધ માં પ્રેમ વધશે અને તમે તમારા સબંધ ને મહત્વ આપશો પરંતુ ધીરે-ધીરે ચુનોતીઓ વધશે.મે ની વચ્ચે જયારે કેતુ પાંચમા ભાવમાં આવી જશે,ત્યારે તમારી અને તમારા પ્રિયતમ વચ્ચે સમજદારી નો અભાવ હોવાના કારણે સબંધ માં હંમેશા તણાવ અને ઝગડા ની સ્થિતિ બની શકે છે જેનાથી તમે તમારા સબંધ માં ઠગ મહેસુસ કરશો અને અંદર ના સબંધ બગડી શકે છે.આ સ્થિતિ થી બચવા માટે તમારે તમારા પ્રિયતમ સાથે સ્પષ્ટ રૂપથી વાત કરવી પડશે અને એકબીજા ની સમસ્યાઓ ને દુર કરવાની કોશિશ કરીને તમારા સબંધ ને વધારે સમય દેવાની જરૂરત પડશે,ત્યારેજ તમે તમારા સબંધ ને સંભાળી શકશો.જો તમે એકલા છો અને કોઈ નવા સબંધ માં આવવાના છો તો સાવધાની રાખો.તમને વર્ષ ની વચ્ચે કોઈ પાસેથી ધોખો મળવાનો યોગ પણ બની રહ્યો છે.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોકૅમ્પ સાથે રહો. આભાર !
1. 2025 રાશિફળ મુજબ મેષ રાશિ નું ભવિષ્ય કેવું છે?
2025 રાશિફળ મુજબ મેષ રાશિના લોકોને નવા વર્ષ ના જીવનમાં અલગ અલગ મોર્ચે અનુકુળ પરિણામ મળવાની શક્યતા બની રહી છે.
2. 2025 માં મેષ રાશિવાળા નું આરોગ્ય કેવું રહેશે?
2025 માં મેષ રાશિના લોકોને પોતાના આરોગ્ય નો ખાસ ખ્યાલ રાખવાની સલાહ આપવામાં આવે છે.
3. 2025 માં મેષ રાશિના લોકોને નોકરીમાં કેવા પરિણામ મળશે?
2025 માં મેષ રાશિના લોકોને કારકિર્દી માં પ્રમોશન,પગાર વધારો,સ્થાનાંતર વગેરે મળવાની સંભાવના નજર આવી રહી છે.