• Talk To Astrologers
  • Brihat Horoscope
  • Ask A Question
  • Child Report 2022
  • Raj Yoga Report
  • Career Counseling
Personalized
Horoscope

2025 અન્નપ્રસન્ન મુર્હત માં જાણો આ મુર્હતની તારીખો ને સમયો.

Author: Vijay Pathak | Last Updated: Sat 31 Aug 2024 2:20:52 PM

સનાતન ધર્મ માં 2025 અન્નપ્રસન્ન મુર્હત ને મહત્વપુર્ણ માનવામાં આવે છે.જણાવી દઈએ કે એક વ્યક્તિના જીવનકાળ માં ટોટલ 16 સંસ્કાર કરવામાં આવે છે અને અમાંથીજ એક છે અન્નપ્રસન્ન સંસ્કાર.શાસ્ત્રો માં જણાવામાં આવેલા સંસ્કારો માંથી સાતમો સંસ્કાર છે અન્નપ્રસન્ન.એસ્ટ્રોકૅમ્પ નો આ લેખ વર્ષ 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત ની બધીજ જણકારી આપશે જેના માધ્યમ થી તમે આ જાણી શકો છો કે નવા વર્ષ માં ક્યો સમય અને મુર્હત રહેશે સૌથી શુભ અન્નપ્રસન્ન સંસ્કાર કરવા માટે.તો ચાલો વગર રાહ જોયા આગળ વધીએ અને ચાલુ કરીએ કે ને જાણીએ અન્નપ્રસન્ન મુર્હત સંસ્કાર વિશે.

2025 અન્નપ્રસન્ન મુર્હત

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

Read in English: 2025 Annaprashan Muhurat

અન્નપ્રસન્ન મુર્હત નું પુરુ લિસ્ટ 

જાન્યુઆરી 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ 

દિવસ 

મુર્હત 

01 જાન્યુઆરી 2025

બુધવાર 

07:45-10:22,

 11:50-16:46,

 19:00-23:38

02 જાન્યુઆરી 2025

ગુરુવાર 

07:45-10:18,

 11:46-16:42,

 18:56-23:34

06 જાન્યુઆરી 2025

સોમવાર 

08:20-12:55

 14:30-21:01

08 જાન્યુઆરી 2025

બુધવાર 

16:18-18:33

13 જાન્યુઆરી 2025

સોમવાર 

20:33-22:51

15 જાન્યુઆરી 2025

બુધવાર 

07:46-12:20

30 જાન્યુઆરી 2025

ગુરુવાર 

17:06-22:34

31 જાન્યુઆરી 2025

શુક્રવાર 

07:41-09:52,

 11:17-17:02,

 19:23-23:56

ફેબ્રુઆરી 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત 

તારીખ 

દિવસ 

મુર્હત 

07 ફેબ્રુઆરી 2025

શુક્રવાર 

07:37-07:57,

 09:24-14:20,

 16:35-23:29

10 ફેબ્રુઆરી 2025

સોમવાર 

07:38-09:13

 10:38-18:43

17 ફેબ્રુઆરી 2025

સોમવાર 

08:45-13:41

 15:55-22:49

26 ફેબ્રુઆરી 2025

બુધવાર

08:10-13:05

માર્ચ 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ 

દિવસ 

મુર્હત 

03 માર્ચ 2025

સોમવાર 

21:54-24:10

06 માર્ચ 2025

ગુરુવાર 

07:38-12:34

24 માર્ચ 2025

સોમવાર 

06:51-09:28

 13:38-18:15

27 માર્ચ 2025

ગુરુવાર 

07:41-13:26,

 15:46-22:39

31 માર્ચ 2025

સોમવાર 

07:25-09:00,

10:56-15:31

શું તમારી કુંડળી માં છે શુભ યોગ? જાણવા માટે અત્યારે ખરીદો બૃહત કુંડળી

એપ્રિલ 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ 

દિવસ 

મુર્હત 

02 એપ્રિલ 2025

બુધવાર 

13:02-19:56

10 એપ્રિલ 2025

ગુરુવાર 

14:51-17:09,

19:25-25:30

14 એપ્રિલ 2025

સોમવાર 

10:01-12:15,

 14:36-21:29

25 એપ્રિલ 2025

મંગળવાર 

16:10-22:39

30 એપ્રિલ 2025

રવિવાર 

07:02-08:58,

 11:12-15:50

મે 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ 

દિવસ 

મુર્હત 

01 મે 2025

ગુરુવાર 

13:29-15:46

09 મે 2025

શુક્રવાર 

19:50-22:09

14 મે 2025

બુધવાર 

07:03-12:38

19 મે 2025

સોમવાર 

19:11-23:34

28 મે 2025

બુધવાર 

09:22-18:36,

 20:54-22:58

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

જુન 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ 

દિવસ 

મુર્હત 

05 જુન 2025

ગુરુવાર 

08:51-15:45,

 18:04-22:27

16 જુન 2025

મંગળવાર 

08:08-17:21

20 જુન 2025

શનિવાર 

12:29-19:24

23 જુન 2025

મંગળવાર 

16:53-22:39

26 જુન 2025

શુક્રવાર 

14:22-16:42,

 19:00-22:46

27 જુન 2025

શનિવાર 

07:24-09:45,

 12:02-18:56,

 21:00-22:43

જુલાઈ 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ 

દિવસ 

મુર્હત 

02 જુલાઈ 2025

બુધવાર 

07:05-13:59

04 જુલાઈ 2025

શુક્રવાર 

18:29-22:15

17 જુલાઈ 2025

ગુરુવાર 

10:43-17:38

31 જુલાઈ 2025

ગુરુવાર

07:31-14:24

 16:43-21:56

ઓગષ્ટ 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ 

દિવસ 

મુર્હત 

04 ઓગષ્ટ 2025

સોમવાર 

09:33-11:49

11 ઓગષ્ટ 2025

સોમવાર 

06:48-13:41

13 ઓગષ્ટ 2025

બુધવાર 

08:57-15:52,

 17:56-22:30

20 ઓગષ્ટ 2025

બુધવાર 

15:24-22:03

21 ઓગષ્ટ 2025

ગુરુવાર 

08:26-15:20

25 ઓગષ્ટ 2025

સોમવાર 

06:26-08:10,

 12:46-18:51,

 20:18-23:18

27 ઓગષ્ટ 2025

બુધવાર 

17:00-18:43,

 21:35-23:10

28 ઓગષ્ટ 2025

ગુરુવાર 

06:28-12:34,

 14:53-18:39

બાળક કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

સપ્ટેમ્બર 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ 

દિવસ 

મુર્હત 

05 સપ્ટેમ્બર 2025

શુક્રવાર 

07:27-09:43,

12:03-18:07,

19:35-22:35

24 સપ્ટેમ્બર 2025

બુધવાર 

06:41-10:48,

13:06-18:20,

19:45-23:16

ઓક્ટોમ્બર 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ 

દિવસ 

મુર્હત 

01 ઓક્ટોમ્બર 2025

બુધવાર 

20:53-22:48

02 ઓક્ટોમ્બર 2025

ગુરુવાર 

07:42-07:57,

 10:16-16:21,

 17:49-20:49

08 ઓક્ટોમ્બર 2025

બુધવાર 

07:33-14:15,

 15:58-20:25

10 ઓક્ટોમ્બર 2025

શુક્રવાર 

20:17-22:13

22 ઓક્ટોમ્બર 2025

બુધવાર 

21:26-23:40

24 ઓક્ટોમ્બર 2025

શુક્રવાર 

07:10-11:08,

 13:12-17:47,

 19:22-23:33

29 ઓક્ટોમ્બર 2025

બુધવાર 

08:30-10:49

31 ઓક્ટોમ્બર 2025

શુક્રવાર 

10:41-15:55

 17:20-22:14

નવેમ્બર 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ 

દિવસ 

મુર્હત 

03 નવેમ્બર 2025

સોમવાર 

07:06-10:29,

 12:33-17:08,

 18:43-22:53

07 નવેમ્બર 2025

શુક્રવાર 

07:55-14:00,

 15:27-20:23

17 નવેમ્બર 2025

સોમવાર 

07:16-13:20,

 14:48-21:58

27 નવેમ્બર 2025

ગુરુવાર 

07:24-12:41,

 14:08-21:19

ડિસેમ્બર 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ 

દિવસ 

મુર્હત 

04 ડિસેમ્બર 2025

ગુરુવાર 

20:51-23:12

08 ડિસેમ્બર 2025

સોમવાર 

18:21-22:56

17 ડિસેમ્બર 2025

બુધવાર 

17:46-22:21

22 ડિસેમ્બર 2025

સોમવાર 

07:41-09:20,

 12:30-17:26,

 19:41-24:05

24 ડિસેમ્બર 2025

બુધવાર 

13:47-17:18,

 19:33-24:06

25 ડિસેમ્બર 2025

ગુરુવાર 

07:43-12:18,

 13:43-15:19

29 ડિસેમ્બર 2025

સોમવાર 

12:03-15:03,

 16:58-23:51

ઉપનયન સંસ્કાર નું શુભ મુર્હત જાણવા માટે ક્લિક કરો: 2025 ઉપનયન મુર્હત

અન્નપ્રસન્ન સંસ્કાર નો મતલબ અને મહત્વ

આ અમે તમને જણાવી ચુક્યા છીએ કે 2025 અન્નપ્રસન્ન મુર્હત સનાતન ધર્મ નું મુખ્ય સંસ્કાર છે.આ સંસ્કાર બાળક ની સાથે સાથે માતા-પિતા સાથે પુરા પરિવાર માટે શુભ અવસર હોય છે.બાળક ના જન્મ થી લઈને એનું પહેલું પગલું,એની પેહલી હસી અને એના મોઢા માંથી નીકળેલો પેહલો શબ્દ વગેરે માતા-પિતા માટે સૌથી ખુશી નો સમય હોય છે.આજ રીતે,આ અન્નપ્રસન્ન મુર્હત માં બાળક ને પેહલીવાર થોંશ ભોજન કરાવામાં આવે છે.

हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: 2025 अन्नप्राशनमुहूर्त

એક બાળક પોતાના શુરુઆત ના 6 મહિનામાં દુધ પર નિર્ભર રહે છે,પરંતુ,જેમ જેમ બાળક મોટું થવા લાગે છે એના શારીરિક અને માનસિક વિકાસ માટે ભોજન ની જરૂરત પણ વધવા લાગે છે.એવા માં,6 મહિના નો થવાથી એને પેહલીવાર થોંશ ભોજન ખવડાવા ને આ અન્નપ્રસન્ન મુર્હત ના રૂપમાં માનવામાં આવે છે.અન્નપ્રસન્ન ને માં-બાપ અને પોતાના ઘર,કોઈ ધાર્મિક સ્થળ કે મંદિર માં પણ આયોજિત કરવામાં આવે છે.

અન્નપ્રસન્ન સંસ્કાર ક્યારે કરવું જોઈએ?

2025 અન્નપ્રસન્ન મુર્હત મુજબ,ધર્મ ગ્રંથો માં કહેવામાં આવ્યું છે કે બાળક નું 2025 અન્નપ્રસન્ન મુર્હત હંમેશા સમ મહિનો એટલે કે છઠો,આઠમો અને દસમા મહિનામાં કરવાનો વિધાન છે.જયારે બાળકીઓ નો અન્નપ્રસન્ન સાતમા,નવમા અને અગિયારમા મહિના વગેરે મહિનામાં કરવામાં આવે છે.

નક્ષત્રોની વાત કરીએ તો રોહિણી, શ્રવણ, ધનિષ્ઠા, ચિત્રા, શતભિષા, ઉત્તરાભાદ્રપદ, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, અશ્વિની, રેવતી આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, ઉત્તરાષાદ, અનુરાધા અને સ્વાતિ વગેરે નક્ષત્રો આ અન્નપ્રસન્ન મુર્હત વિધિ માટે શુભ માનવામાં આવે છે. તે જ સમયે, સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર શુભ દિવસો છે.

અન્નપ્રસન્ન સંસ્કાર ના સમયે આ વાત નું ધ્યાન રાખો.

  • આ અન્નપ્રસન્ન મુર્હત મુજબ,બાળક ને એમના પસંદ નું ભોજન ખવડાવો.સંભવ હોય તો આવા ખાવા ની વસ્તુઓ નું સેવન કરો જેને બાળક કોઈપણ પરેશાની વગર પચાવી શકે.
  • આ સંસ્કાર ને સંપન્ન કરતી વખતે સાફ-સફાઈ નું ખાસ ધ્યાન રાખો.નહીતો ભોજન ખરાબ હોવાના કારણે બાળક નું આરોગ્ય પ્રભાવિત થઇ શકે છે કારણકે બાળક ની રોપ્રતિરોધક આવડત નબળી હોય છે.
  • પોતાના હાથ ને ખાવાનું બનાવા અને બાળક ને ભોજન કરાવતા પેહલા જરૂર સાફ કરો.સારું રહેશે કે 2025 અન્નપ્રસન્ન મુર્હત ના દિવસે બાળક પોતાની ઊંઘ પુરી લ્યે એટલે એ ચિડ઼ચિડ઼ા મહેસુસ નહિ કરે.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો:ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોકૅમ્પ સાથે રહો. આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. અન્નપ્રશાન શું છે?

6 મહિના પછી બાળકને પહેલીવાર ખવડાવવાને અન્નપ્રાશન કહેવાય છે.

2. જુલાઈ 2025 માં ખોરાકનું વિતરણ ક્યારે કરવામાં આવશે?

આ વર્ષે જુલાઈમાં ખોરાક વિતરણ માટે કુલ 4 મુહૂર્ત છે.

3. ખાદ્ય વિતરણ સુધારણા ક્યારે લાગુ કરવા જોઈએ?

આ સુધારો બાળકના 6 મહિના પૂરા થયા પછી થવો જોઈએ.

4. શું ઓક્ટોબર 2025 માં ખાદ્ય વિતરણ સુધારણા માટેની કોઈ તારીખ છે?

હા, વર્ષ 2025માં ઓક્ટોબરમાં કુલ 8 મોમેન્ટ્સ ઉપલબ્ધ છે.

More from the section: Horoscope 3836
Buy Today
Gemstones
Get gemstones Best quality gemstones with assurance of AstroCAMP.com More
Yantras
Get yantras Take advantage of Yantra with assurance of AstroCAMP.com More
Navagrah Yantras
Get Navagrah Yantras Yantra to pacify planets and have a happy life .. get from AstroCAMP.com More
Rudraksha
Get rudraksha Best quality Rudraksh with assurance of AstroCAMP.com More
Today's Horoscope

Get your personalised horoscope based on your sign.

Select your Sign
Free Personalized Horoscope 2024
© Copyright 2024 AstroCAMP.com All Rights Reserved