• Brihat Horoscope
  • Ask A Question
  • Child Report 2020
  • Raj Yoga Report
  • Career Counseling

જ્યોતિષ ગુજરાતી માં – Jyotish in Gujarati

હિન્દૂ જ્યોતિષ શાસ્ત્ર એક વિશ્વ વિખ્યાત જ્યોતિષ પદ્ધતિ છે. ભારત માં જ્યોતિષ ના અભ્યાસ વગર દરેક કામ અધૂરા ગણવા માં આવે છે. હિન્દૂ ધર્મ માં જન્મ થી વિવાહ સુધી, ગૃહ પ્રવેશ, વાહન ખરીદ, મિલકત ખરીદ જેવા ઘણા માંગલિક કામો માં જ્યોતિષ અભ્યાસ ની જરૂરિયાત હોય છે. હિન્દૂ વૈદિક એસ્ટ્રોલોજી મુજબ દરેક કામ ને શરુ કરવા નું એક ચોક્કસ સમય હોય છે. જો કોઈ કામ સારા મુહૂર્ત માં કરવા માં આવે તો નક્ષત્ર અને ગ્રહો ના પ્રભાવ થા સારા ફળો ની પ્રાપ્તિ થાય છે. એસ્ટ્રોકૅમ્પ માં તમને વૈદિક જ્યોતિષ થી સંબંધિત ઘણી મદદપૂર્ણ સામગ્રી જેમકે જન્મ કુંડળી, લગ્ન કુંડળી, મુહૂર્ત, પંચાંગ અને ચોઘડિયા વગેરે હાજર છે. નીચે આપેલ જન્મ કુંડળી વિકલ્પ માં જન્મ ની તારીખ નાખી તમે પોતાનું સંપૂર્ણ રાશિ ભવિષ્ય મેળવી શકો છો. જન્મ કુંડળી ની મદદ થી તમે પોતાના જીવન માં ઘટિત થનારી ઘટનાઓ અને ભાગ્યોદય વિશે જાણી શકો છો. જન્મ કુંડળી ચાર્ટ માં તમે ગ્રહો ની સ્થિતિ અને તેમના પ્રભાવ થી થનારા સંભવિત પરિણામો ની માહિતી મળશે. આના સિવાય કુંડળી મિલાન ની મદદ થી તમે વિવાહ માટે જરૂરી ગુણ મિલાન ની માહિતી જાણી શકો છો. કુંડળી મિલાન ના વિકલ્પ માં છોકરા અને છોકરી નું નામ અને જન્મ તારીખ નાંખી વૈવાહિક સંબંધો થી સંકળાયેલી બધી માહિતી મેળવો.

પંડિત પુનિત પાંડે દ્વારા જનિત ઉપક્રમ Astrocamp જ્યોતિષ વિદ્યા ની શાખા માં પોતાનું એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. વર્ષ 2000 થી આ લોકો ને જ્યોતિષ ના રહસ્યો થી લાભાન્વિત કરવા માટે પ્રયાસરત છે. એમના દ્વારા સ્થાપિત ઉપક્રમે આજે એક વિશાલ વૃક્ષ નો સ્વરૂપ લઇ લીધો છે. જે ની પહોંચ આકાશ ની સીમાઓ થી જમીન ના ઊંડાણ સુધી છે.

આ સંસ્થાન જ્યોતિષ અને તકનીક નું સંયુક્ત રૂપ પ્રસ્તુત કરે છે. જ્યોતિષ ગણતરીઓ ની સટીક ભવિષ્ય વાણી કરનારી વેબસાઈટ Astrocamp.com જ્યોતિષ ના ક્ષેત્ર માં દુનિયા માં પ્રમુખ સ્થાન ઉપર છે. જે લોકો પોતાની મુશ્કેલીઓ નું ઉકેલ શોધવા માંગે છે એ લોકો આ વેબસાઈટ નો ઉપયોગ કરીને લાભ લઇ શકે છે. એમજ જે લોકો જ્યોતિષ શાસ્ત્ર ને ઊંડાણ થી સમજવા માંગે છે એમના માટે પણ Astrocamp લાભદાયક વેબસાઈટ છે.

Astrocamp સ્વયં પોતાની અંદર ગુણવત્તા નો સૂચક છે. આ એક એવો પ્લેટફોર્મ છે જ્યાં તમે પોતાની પરેશાનીઓ રજુ કરવા માં અચકાશો નહિ. અમારા Astrocamp નિષ્ણાત તમારી મુશ્કેલીઓ ના સમાધાન માં કોઈ પણ જાત ની બેદરકારી નથી રાખતા. અમારો હેતુ આજ ના મોડર્ન યુગ માં લોકો ને વૈદિક ગ્રંથો અને જ્યોતિષ ના આશીર્વાદ થી રૂબરૂ કરાવવાનો છે.

વર્ષ 2020 માટે મફત જ્યોતિષ અને આગાહીઓ

Astrocamp તમારા માટે સૌથી સટીક વાર્ષિક આગાહીઓ આપે છે. તમે આ વેબસાઈટ પર વર્ષ 2019 માટે મફત જ્યોતિષ અને આગાહીઓ પ્રાપ્ત કરી શકો છો. અમારા આગાહીઓ ની કાર્યપ્રણાલી ચંદ્ર રાશિ અને તમારા જન્મ ની વ્યક્તિગત માહિતી ઉપર આધારિત હોય છે.

ચંદ્ર કુંડળી પર આધારિત રાશિ ભવિષ્ય/મફત રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ની ઘણી પદ્ધતિઓ છે, જેમાં ચંદ્ર આધારિત રાશિ ભવિષ્ય, સૂર્ય આધારિત રાશિ ભવિષ્ય અને લગ્ન આધારિત રાશિ ભવિષ્ય વગેરે આવે છે. આ બધા માં ચંદ્ર આધારિત રાશિ ભવિષ્ય જે ચંદ્ર રાશિ ભવિષ્ય તરીકે પણ ઓળખાય છે એ સૌથી વધારે ઠીક જોવા મળ્યું છે. આજ કારણ છે કે જ્યોતિષ આને સૌથી વધારે મહત્વ આપે છે. જાણો પોતાની ચંદ્ર રાશિ અને મેળવો એના પર આધારિત રાશિ ભવિષ્ય, જેનથી તમે જાણી શકશો કે આજ ના દિવસ માં તમારા નસીબ માં શું લખ્યું છે. અમને વિશ્વાસ છે કે તમે અમારી રાશિ ભવિષ્ય પદ્ધતિ ને ઈન્ટરનેટ પર સૌથી વધારે ઠીક મેળવશો.

પ્રેમ અને વિવાહ ના સામંજસ્ય માટે મફત ઓનલાઇન કુંડળી મિલાન (ગુણ મિલાન)

વૈદિક જ્યોતિષ માં ગુણ મિલાન જોવા માટે ઉત્તમ અને સારી રીત નક્ષત્રો પર આધારિત છે અને એ અષ્ટકૂટ મિલાન અથવા ગુણ મિલાન ના નામે પણ ઓળખાય છે. આમાં વૈવાહિક બિંદુઓ ને ધ્યાન માં રાખી ને અંક આપવા માં આવે છે. મિલાન માં જેટલા વધારે અંક મળે એટલીજ એક સફળ વિવાહ ની શક્યતાઓ વધી જાય છે. ત્યાંજ આ રીત માત્ર લગ્ન સુધી સીમિત નથી અમુક સંશોધન પછી વર અને કન્યા ની વચ્ચે સામંજસ્ય વિશ્લેષણ માટે પણ આનો ઉપયોગ થાય છે.

Buy Today
Gemstones
Get gemstones Best quality gemstones with assurance of AstroSage.com More
Yantras
Get yantras Take advantage of Yantra with assurance of AstroSage.com More
Navagrah Yantras
Get Navagrah Yantras Yantra to pacify planets and have a happy life .. get from AstroSage.com More
Rudraksha
Get rudraksha Best quality Rudraksh with assurance of AstroSage.com More
Today's Horoscope

Get your personalised horoscope based on your sign.

Select your Sign
Free Personalized Horoscope 2021
© Copyright 2021 AstroCAMP.com All Rights Reserved