• Talk To Astrologers
  • Brihat Horoscope
  • Ask A Question
  • Child Report 2022
  • Raj Yoga Report
  • Career Counseling
Personalized
Horoscope

કન્યા 2025 રાશિફળ માં જાણો તમારું ભવિષ્ય અને આ રાશિના લોકોના હાલ

Author: Vijay Pathak | Last Updated: Fri 2 Aug 2024 4:29:04 PM

એસ્ટ્રોકૅમ્પ દ્વારા તૈયાર કરેલો આ લેખ કન્યા 2025 રાશિફળ લોકો માટે સટીક ભવિષ્યવાણી ની સાથે એ પણ જણાવશે કે વર્ષ 2025 માં તમને ક્યાં પ્રકારના પરિણામ જોવા મળશે.આ રાશિફળ 2025 પુરી રીતે વૈદિક જ્યોતિષ પર આધારિત છે અને આમાં વર્ષ 2025 દરમિયાન ગ્રહો ની ચાલ અને ગ્રહોના ગોચર મુજબ એનો તમારા જીવન ઉપર શું પ્રભાવ પડશે,એને આધાર માનીને ગણતરી કરીને આ રાશિફળ 2025 તૈયાર કરવામાં આવ્યું છે તો ચાલો હવે જાણીએ કે વર્ષ 2025 માં કન્યા રાશિના લોકોમાં ક્યાં પ્રકારના પરિણામ જોવા મળશે.

કન્યા 2025 રાશિફળ

દુનિયાભર ના વિદ્વાન જ્યોતિષ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

કન્યા રાશિના લોકોના જીવનમાં વર્ષ 2025 ક્યાં સારા અને ખરાબ છતાં સમસ્યપ્રદ પરિણામ લઈને આવી રહ્યું છે,આ બધુજ આગળ વિસ્તાર થી જાણીએ,એની સાથે એ પણ જાણવાનો પ્રયાસ કરીએ કે કન્યા રાશિફળ તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવી રહ્યું છે.

Click here to read in English: Virgo 2025 Horoscope

આર્થિક જીવન 

જો આર્થિક દ્રષ્ટિકોણ થી જોઈએ તો કન્યા રાશિના લોકો માટે કન્યા 2025 રાશિફળ એ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે વર્ષ 2025 ની શુરુઆત તમારા માટે આવક અને ખર્ચ બંને માં સંતુલન બેસાડવાની સાથે થશે.વર્ષ ની શુરુઆત માં જ્યાં મંગળ મહારાજ એકાદશ ભાવમાં અને ગુરુ મહારાજ નવમા ભાવમાં બેસીને તમારી આવક ને વધારી રહ્યું છે ત્યારે શનિ મહારાજ શુક્ર મહારાજ ની સાથે છથા ભાવમાં બેસીને તમારા ખર્ચ વધારવા તરફ ઇસારો કરી રહ્યો છે.એવામાં આવક અને ખર્ચ વચ્ચે સંતુલન રાખવું તમારા માટે જરૂરી હશે.જયારે મે ના મહિનામાં ગુરુ મહારાજ દસમા ભાવમાં આવીને બીજા ભાવને જોશે ત્યારે તમારા બેન્ક બેલેન્સ માં વધારો કરશે પરંતુ મે મહિનામાંજ કેતુ મહારાજ તમારા દ્રાદશ ભાવમાં આવી જશે,જે બિનજરૂરી ખર્ચ કરવામાં તમારા પૈસા બગાડશે.આવી સ્થિતિ માં તમારે સાવધાનીઓ રાખવી પડશે,નહીતો પૈસા ને લગતી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે.અચાનક ખર્ચ ને છોડી દઈએ તો કોઈ બહુ મોટી સમસ્યા નથી દેખાઈ રહી જેનાથી તમારી આર્થિક સ્થિતિ સારીજ રહેશે એવું કહેવામાં આવે છે.

हिंदी में यहां पढ़ें- कन्या 2025 राशिफल

આરોગ્ય

કન્યા રાશિફળ મુજબ વર્ષ ની શુરુઆત માં તમારી રાશિમાં કેતુ મહારાજ અને સાતમા ભાવમાં રાહુ મહારાજ બિરાજમાન રહેશે.આ બધીજ ગ્રહ ની સ્થિતિઓ તમારા આરોગ્ય ને કમજોર બનાવાનું કામ કરશે જેનાથી આરોગ્ય સમસ્યાઓ ઉભી થઇ શકે છે.તમને કોઈ પ્રકારનું સંક્રમણ થવું અથવા આંખ અને પગ નો દુખાવો પરેશાન કરી શકે છે પરંતુ સારી વાત એ હશે કે પાંચમી દ્રષ્ટિ થી નવમા ભાવમાં બેઠેલો ગુરુ મહારાજ તમારી રાશિને જોશે જેનાથી આ બધીજ સમસ્યાઓ માંથી બહાર નીકળવામાં તમને મદદ મળશે.વર્ષ ના અંતે રાહુ મહારાજ છથા ભાવમાં જશે અને શનિ મહારાજ સાતમા ભાવમાં અને ગુરુ મહારાજ દસમા ભાવમાં આવી જશે છતાં જુલાઈ ના મહિનામાં મંગળ મહારાજ તમારી રાશિમાંજ રહેશે એમ વર્ષ ના અંતે રાહુ મહારાજ છથા ભાવમાં જશે છતાં જુલાઈ ના મહિનામાં મંગળ મહારાજ તમારી રાશિમાંજ રહેશે,એ દરમિયાન તમારે તમારા આરોગ્ય નું ખાસ ધ્યાન રાખવું જોઈએ.જુલાઈ પછી ધીરે-ધીરે આરોગ્ય માં સુધારો નો યોગ બનશે.

રાજયોગ રિપોર્ટ: જાણો સંપત્તિ અને સમૃદ્ધિ તમને ક્યારે આશીર્વાદ આપશે!

કારકિર્દી

આ વર્ષે કન્યા 2025 રાશિફળ મુજબ જો તમારી કારકિર્દી ની વાત કરવામાં આવે તો વર્ષ ની શુરુઆત માં સુર્ય મહારાજ ચોથા ભાવમાં બેસીને દસમા ભાવને જોશે છતાં શુક્ર અને શનિ મહારાજ છથા ભાવમાં હશે જેનાથી નોકરીમાં ચાલી આવેલી સમસ્યાઓ ઓછી થશે.તમને સરકારી વિભાગમાંથી લાભ નો યોગ બનશે.તમારા વરિષ્ઠ અધિકારી થી તમારું સાનિધ્ય બનશે છતાં તમારી સાથે કામ કરવાવાળા સહકર્મી પણ બુધ મહારાજ ની કૃપાથી તમારા પક્ષમાં રહેશે જેનાથી તમને સારું પ્રદશન કરવામાં સફળતા મળશે. વર્ષ ના ઉત્તરાર્ધ માં ગુરુ મહારાજ દસમા ભાવમાં બિરાજમાન થશે જેનાથી સ્થિતિઓ વધારે સારી થવાની સંભાવના બનશે પરંતુ તમારે વધારે આત્મવિશ્વાસ ના શિકાર થવાથી બચવું પડશે.જ્યાં સુધી વેપાર કરતા લોકોની વાત છે એ લોકો વાત બનાવીને એમનું કામ કરાવીજ લેશે.વર્ષ ના ઉત્તરાર્ધ માં જયારે શનિ સાતમા ભાવમાં હશે,એ દરમિયાન તમને લાંબાગાળા ના લાભ અને હિતો ને ધ્યાન માં રાખીને વેવસાયિક સંપર્ક કરવો જોઈએ અને એના હિસાબે આગળ વધવાથી લાભ થશે.

શિક્ષણ

આ વર્ષે કન્યા 2025 રાશિફળ (Kanya 2025 Rashifad) મુજબ કન્યા રાશિના વિદ્યાર્થી વર્ગ ની વાત કરીએ તો મંગળ મહારાજ વર્ષ ની શુરુઆત માં એકાદશ ભાવમાં પાંચમા ભાવ પર નજર નાખશે અને જાન્યુઆરી ના ઉત્તરાર્ધ માં સુર્ય મહારાજ એ પાંચમા ભાવમાં આવી જશે જેનાથી અભ્યાસ માં તમારું મન તો લાગશે પરંતુ થોડી સમસ્યાઓ આવશે અને તમને એકાગ્રતા ની કમી પણ થશે.એની ઉપર તમારે ધ્યાન આપવું પડશે.પરંતુ માર્ચ ના અંત થી પેહલા શનિ મહારાજ છથા ભાવમાં રહીને પ્રતિયોગી પરીક્ષા માં સારી સફળતા દેવામાં મદદગાર બનશે.એના પછી મે મહિનામાં રાહુ મહારાજ છથા ભાવમાં આવીને પ્રતિયોગી પરીક્ષા માં સફળતા ના યોગ બનશે અને એકાદશ ભાવમાં મંગળ છતાં નવમા ભાવનો ગુરુ પણ આમાં તમારી મદદ કરશે.એના પછી મે મહિનામાં તમારે કઠિન મેહનત કરવી પડશે.ઉચ્ચ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ એ વર્ષ ની શુરુઆત માં થોડા કઠિન ચુનોતીઓ નો સામનો કરવો પડશે.વર્ષ નો ઉત્તરાર્ધ અપેક્ષા મુજબ અનુકુળ રહેશે.

પારિવારિક જીવન 

કન્યા રાશિફળ મુજબ વર્ષ 2025 તમારા પારિવારિક જીવન માટે સારું રેહવાની સંભાવના છે.વર્ષ ની શુરુઆત માં સુર્ય મહારાજ ચોથા ભાવમાં રહેશે જેનાથી થોડી સમસ્યાઓ થઇ શકે છે અને એકાદશ ભાવમાં બેસીને મંગળ મહારાજ પણ બીજા ભાવને ચતુર્થ ભાવથી જોશે જેનાથી પરિવારના લોકો વચ્ચે કહાસુની અને ગરમમિજાજી ના કારણે સમસ્યાઓ ઉભી થઇ શકે છે પરંતુ જેવી રીતે મે ના મહિનામાં દેવગુરુ ગુરુ તમારા દસમા ભાવમાં આવી જશે અને ચોથા ભાવ ઉપર છતાં બીજા ભાવ પર પુરી નજર નાખશે ત્યારે તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે.આપસી સબંધ મધુર બનશે અને પરિવારના વૃદ્ધ લોકોના આર્શિવાદ તમને મળશે.તમે એનું સમ્માન કરશો અને એમની પાસેથી પણ તમને સ્નેહ મળશે.શનિ મહારાજ માર્ચ ના અંત સુધી સાતમા ભાવમાં આવીને દસમી નજર થી તમને ચોથા ભાવ અને ત્રીજી નજર થી નવમા ભાવને જોશે જેનાથી માતા-પિતા ના આરોગ્ય માં ગિરાવટ આવી શકે છે પરંતુ તમે વ્યસ્ત વધારે હોવાના કારણે સમય ઓછો આપશો તમારા પરિવારને.એની ઉપર તમારે ધ્યાન આપવું પડશે એટલે કોઈ સમસ્યા ઉભી નહિ થાય અને પરિવારના લોકોનો પ્રેમ તમને મળતો રહે.

લગ્ન જીવન 

આ વર્ષે કન્યા 2025 રાશિફળ (Kanya 2025 Rashifad) મુજબ વર્ષ ની શુરુઆત માં તમારી રાશિમાં કેતુ મહારાજ અને સાતમા ભાવમાં રાહુ મહારાજ બિરાજમાન થશે જે તમે અને તમારા જીવનસાથી ની વચ્ચે ગલતફેમી ઉભી કરી શકે છે જેનાથી કોઈપણ કારણ વગર ની લડાઈ,ઝગડા અને વાદ-વિવાદ ની સ્થિતિ ઉભી થઇ શકે છે.પરંતુ ગુરુ મહારાજ ની પાંચમી નજર તમારી રાશિ ઉપર હોવાથી તમે તમારી બુદ્ધિ નો અને જ્ઞાન નો ઉપયોગ કરીને સમસ્યાઓ ને સુલજાવી શકો છો અને લગ્ન જીવન ને ઉત્તમ બનાવી શકશો.એના પછી રાહુ તો છથા ભાવમાં મે માં ચાલ્યો જશે પરંતુ માર્ચ માં શનિ મહારાજ સાતમા ભાવમાં આવી જશે.આ શનિદેવ એકબાજુ સ્થિતિઓ ને સારી બનાવશે તો ત્યાં તમારા જીવનસાથી ને વધારે સ્પષ્ટવાદી બનાવી દેશે.એમનો સ્વભાવ થોડો કડવો મહેસુસ થઇ શકે છે પરંતુ આ લોકો દિલ થી સાફ હશે એટલે આ સમય દરમિયાન એમની વાતો ને સારી રીતે સાંભળો,સમજો અને એમને માન્યતા આપો છતાં કોઈ અસહમતી હોય તો સોચ-વિચાર કરીને એને હલ કરો.આનાથી તમારું લગ્ન જીવન ખુશી થી આગળ વધતું રહેશે.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

પ્રેમ જીવન 

આ વર્ષે કન્યા 2025 રાશિફળ તમારા પ્રેમ જીવન માટે એ ભવિષ્યવાણી કરે છે કે પ્રેમ સબંધો માં વર્ષ ની શુરુઆત માં તણાવ ની સ્થિતિ રહેશે કારણકે મંગળ ની પુરી સાતમી દ્રષ્ટિ તમારા પાંચમા ભાવ ઉપર રહેશે.જાન્યુઆરી ના ઉત્તરાર્ધ માં સુર્ય પણ પાંચમા ભાવમાં આવી જશે જેનાથી અંદર અંદર અભિમાન નો ટકરાવ અને લડાઈ-ઝગડા ની સ્થિતિ બની શકે છે.આ દરમિયાન તમારો સબંધ તુટી પણ શકે છે એટલે તમારે બહુ સાવધાની રાખવી પડશે.પરંતુ સારી વાત એ હશે કે ગુરુ મહારાજ ની અમૃત જેવી નજર તમારા પ્રેમ ની રક્ષા કરવામાં સફળ થઇ શકે છે પરંતુ તમારે થોડી ધીરજ રાખવી પડશે અને બધીજ વાત ને જલ્દબાજી માં નહિ કહીને શાંતિ થી કામ લ્યો.માર્ચ ના મહિનાથી શનિ મહારાજ જે તમારા પાંચમા ભાવ નો સ્વામી પણ છે,સાતમા ભાવમાં ચાલ્યો જશે.આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે બંધન માં બંધાઈ શકો છો એટલે કે તમારા પ્રેમ લગ્ન પણ થઇ શકે છે.આ વર્ષે તમારા પ્યાર ની પરીક્ષા પણ લેશે પરંતુ તમને સફળતા પણ આપશે. 

ઉપાય

  • તમારે શનિવાર ના દિવસે શ્રી દશરથ કૃત નીલ શનિ સ્ત્રોત નો પાઠ કરવો જોઈએ. 
  • શુક્રવાર ના દિવસે માતા શ્રી મહાલક્ષ્મીજી ના કોઈ મંત્ર નો જાપ કરવો પણ લાભદાયક રહેશે. 
  • બુધવાર ના દિવસે ગાય માતા ને સાબૂત મૂંગ ની દાળ ખવડાવો.
  • છક્કાઓ નો આર્શિવાદ લેવો પણ તમારા માટે સૌથી વધારે અનુકુળતા લઈને આવશે. 

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોકૅમ્પ સાથે રહો. આભાર !

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો 

1. 2025 માં કન્યા રાશિનું ભવિષ્ય કેવું છે?

વર્ષ 2025 માં કન્યા રાશિના લોકો પર સુર્ય અને મંગળ નો પ્રભાવ જોવા મળશે જેનાથી તમે તમારી કારકિર્દી માં સારું પ્રદશન કરશો.

2. કન્યા રાશિ નો શુભ દિવસ કયો હોય છે?

અઠવાડિયા માં બે દિવસ કન્યા રાશિના લોકો માટે બહુ શુભ માનવામાં આવ્યા છે અને શનિવાર અને શુક્રવાર કન્યા રાશિ માટે બહુ શુભ દિવસ છે.

3. શું 2025 કન્યા રાશિના લોકો માટે સારું સાબિત થશે?

2025 કન્યા રાશિના લોકોના જીવનમાં સકારાત્મક ઉર્જા અને શક્તિ લઈને આવશે.તમે તમારા કામને ઉત્સાહ અને ખુશી સાથે પુરુ કરશો.આ વર્ષે તમે ધાર્મિક કામ સાથે પણ જોડાશો.

4. શું 2025 માં પ્યાર માટે કન્યા રાશિ લક્કી સાબિત થશે?

પ્રેમ જીવન અને લગ્ન જીવનના સંદર્ભ માં વર્ષ 2025 કન્યા રાશિના લોકો માટે સકારાત્મક વર્ષ સાબિત થશે.તમે આપસી સમજણ થી તમારા સબંધ વધારે મજબુત બનાવશો.

More from the section: Horoscope 3951
Buy Today
Gemstones
Get gemstones Best quality gemstones with assurance of AstroCAMP.com More
Yantras
Get yantras Take advantage of Yantra with assurance of AstroCAMP.com More
Navagrah Yantras
Get Navagrah Yantras Yantra to pacify planets and have a happy life .. get from AstroCAMP.com More
Rudraksha
Get rudraksha Best quality Rudraksh with assurance of AstroCAMP.com More
Today's Horoscope

Get your personalised horoscope based on your sign.

Select your Sign
Free Personalized Horoscope 2024
© Copyright 2024 AstroCAMP.com All Rights Reserved